B.Com. (Sem.-3) Examination Oct-December-2023 (New) Sub: Advance Marketing Management SE-201C Time: 2-30 Hours} {Total Marks -70 ૧ માર્કેટિંગ માં સુક્ષ્મ પર્યાવરણ નો અર્થ આપી તેના તત્વો સમજાવો. ૧૪ અથ્વા ૧(અ) આંતરિક માર્કેટિંગ પર્યાવરણ સમજાવો ૭ ૧(બ) બાહય માર્કેટિંગ પર્યાવરણ સમજાવો ૭ (ક) ટુંકમાં જવાબ આપો ૪ સંસ્થાકીય માર્કેટિંગ વ્યવસ્થા સમજાવો. ૨ માર્કેટિંગ વિતરણ માર્ગ એટલે શું? માર્કેટિંગ વિતરણ માર્ગ ના પ્રકારો સમજાવો. ૧૪ અથ્વા ૨(અ) ટેક્નોલોજિકલ પર્યાવરણ સમજાવો ૭ ૨(બ) કુદરતી પર્યાવરણ વર્ણવોં ૭ (ક) ટુંકમાં જવાબ આપો ૩ માર્કેટિંગ વિતરણ માર્ગ ના મધ્યસ્થીઓ સમજાવો. ૩(અ) વ્યૂહાત્મક માર્કેટિંગ નો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. ૭ ૩(બ) પેદાશ સ્થાનનિર્ધારણ નો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો. ૭ અથ્વા ૩(અ) વ્યૂહાત્મક માર્કેટિંગ એટલે શું? તેને અસર કરતાં પરિબળો વર્ણવોં ૭ ૩(બ) વ્યૂહાત્મક માર્કેટિંગ ની પ્રક્રિયા સમજાવો. ૭ (ક) ટુંકમાં જવાબ આપો ૪ ૧ વ્યૂહાત્મક વિકાસ ના...
Comments
Post a Comment